જ્યારે $x^{3}+3x^{2}+3x+1$ ને $x-\frac{1}{2}$ વડે ભાગવામાં આવે ત્યારે મળતી શેષ શોધો.

  • A
    $-\frac{27}{8}$
  • B
    $\frac{27}{8}$
  • C
    $7$
  • D
    $8$

Explore More

Similar Questions

$4 x^{2}+y^{2}+z^{2}-4 x y-2 y z+4 x z$ ના અવયવ પાડો.

નીચે આપેલ બહુપદીની કિંમત ચલની દર્શાવેલ કિંમત માટે શોધો: $p(t) = 4t^4 + 5t^3 - t^2 + 6$,જ્યાં $t = a$ છે.

$p(x) = x + 3x^2 - 1$ અને $g(x) = 1 + x$ હોય,તો $p(x)$ ને $g(x)$ વડે ભાગો.

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેનાની કિંમત શોધો: $(99)^{3}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને નીચેના ગુણાકાર મેળવો:
$(i) (x + 3) (x + 3)$
$(ii) (x - 3) (x + 5)$

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo